અથાણું આ રીતે સાચવશો તો તેમાં નહીં લાગે ફુગ

Photo credit-Cookpad

3 October 2023

અથાણું બનાવતા સમયે સામગ્રી ધોયા બાદ તડકામાં સુકવવી

Photo credit-Thukral Foods

બરણીમાં ભર્યા બાદ તેલ અથાણાની ઉપર સુધી રાખવુ

Photo credit-Gujaratidayro

પ્લાસ્ટિકની બરણીમાં અથાણાને રાખવું નહીં

Photo credit-Flipcart

અથાણું કાચની બરણીમાં જ ભરવું જોઇએ

Photo credit-Cooking Carnival

અથાણું ભરતા પહેલા બરણીને ધોઇ તડકામાં સારી રીતે સુકવવી

Photo credit-Cookpad

રોજ ખાવા માટે નાની બરણીમાં અથાણું રાખવું

Photo credit-Gujarati Vichar

ભીની ચમચીથી અથાણું ક્યારેય કાઢવું નહીં

Photo credit-Archna's kitchen

ફુગથી બચાવવા અથાણું ફ્રિજમાં પણ સ્ટોર કરી શકાય

Photo credit-Cookpad

જમ્યા બાદ આ ચીજોનું પાણી પીશો તો ફટાપટ પચી જશે જમવાનુ

ડાઈજેશન ટિપ્સ

2 October 2023