શું ખરેખર નાગના મોતનો બદલો લે છે નાગણ?

03 March, 2024 

Image - Social Media

તમે સાંભળ્યું જ હશે કે નાગણ નાગનો બદલો લે છે.

Image - Social Media

જો કે, સાપને કોઈપણ પ્રકારનું સામાજિક બંધન હોતું નથી.

Image - Social Media

તેમજ સાપ તેમના હુમલાખોરને ઓળખી શકતા નથી

Image - Social Media

સાપની બુદ્ધિ કે યાદશક્તિ એટલી તીક્ષ્ણ હોતી નથી.

Image - Social Media

આ પ્રકારની મૂંઝવણ ફેલાવવામાં ફિલ્મોનો મોટો ફાળો છે.

Image - Social Media

ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત વિક્ટોરિયા મ્યુઝિયમમાં સાપની સૌથી વધુ પ્રજાતિઓ છે.

Image - Social Media

તેમના અભ્યાસના આધારે તમને આ માહિતી આપવામાં આવી છે.

Image - Social Media

એક માન્યતા એવી પણ છે કે સાપ હંમેશા જોડીમાં ફરે છે.

Image - Social Media

ઘણીવાર બે સાપ માત્ર પ્રેમ અને સંભોગ દરમિયાન એક જગ્યાએ હોય છે.

Image - Social Media

પરંતુ તેઓ સાથે ફરતા ક્યારેય મળી આવતા નથી

Image - Social Media

દીકરા દીકરી સાથે ઈશા અંબાણીનું ફોટોશૂટ