દીકરા દીકરી સાથે ઈશા અંબાણીનું ફોટોશૂટ

02 March, 2024 

Image - Instagram

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેલિબ્રેશનની ઉજવણી થઈ રહી છે. જે દરમ્યાન ઈશા અંબાણીએ કેટલીક તસવીરો શેર કરી છે.

Image - Instagram

આ તસવીરોમાં ઈશા અને તેના બાળકો પણ જોવા મળે છે. માતાનો હાથ પકડીને કૃષ્ણ પીરામલ ચહેરા પર સ્મિત સાથે ફોટો ક્લિક કરી રહ્યાં છે.

Image - Instagram

જ્યારે બીજી તસવીરમાં પુત્રી આદિયા પીરામલ જોવા મળી રહી છે. તેના ચહેરાની માસૂમિયત જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.

Image - Instagram

ઈશાના ડ્રેસ વિશે વાત કરીએ તો, તેણે શૈનેલ દ્વારા બનાવેલ પોશાક પહેર્યો છે જે આંતરરાષ્ટ્રીય ડિઝાઇનર છે. ઈશાએ નેક ફીટ ગાઉન સાથે બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી.

Image - Instagram

ગાઉન પર સુરોસ્કી સાથે કામ કરવામાં આવ્યું છે. લાઇટ મેકઅપ, એક હાથમાં હીરાની બંગડીઓ પહેરેલી છે.

Image - Instagram

તેણે ગાઉનની મેચિંગ હીલ્સ પહેરી છે જે તેના દેખાવમાં આકર્ષણ વધારી રહી છે. ઈશાએ એનિમલ થીમ બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને આ ફોટોશૂટ કરાવ્યું છે.

Image - Instagram

પોલેન્ડની ગોરી જુનાગઢના યુવાન પર હારી ગઈ દિલ