આજકાલ મોબાઈલ બધાના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે 

31 ઓક્ટોબર 2023

Pic Credit- TV9 hindi

જો કોઈને એક કલાક પણ મોબાઈલથી દૂર રાખો તો તે શાંતીથી એક કલાક પણ બેસી શકતો નથી

Pic Credit- TV9 hindi

લોકોને મોટાભાગે મોબાઈલ માથા પાસે કે પછી પેટ અને છાતી પર રાખીને સૂવાની ટેવ હોય છે

Pic Credit- TV9 hindi

પરંતુ મોબાઈને આમ માથા પાસે કે સાથે લઈને સૂઈ જવું નુકસાનકારક છે

Pic Credit- TV9 hindi

જો તમે તમારા ઓશીકા નીચે મોબાઈલ ફોન રાખીને સૂઈ જાઓ છો, તો તેની રેડિયો ફ્રીક્વન્સી તમારી ઊંઘની પેટર્નને ખલેલ પહોંચાડી શકે છે.

Pic Credit- TV9 hindi

જ્યારે તમે તમારા માથા પાસે ફોન રાખીને સૂઈ જાઓ છો તો આવતા મેસેજથી અંધારામાં સ્ક્રિન લાઈટ  ચાલુ થાય છે અને આંખોને નુકસાન પહોચાડે છે 

Pic Credit- TV9 hindi

ફોનમાંથી નીકળતું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે, જેનાથી તમને માથાનો દુખાવો, થાક, તણાવ જેવી સમસ્યાઓ થાય છે.

Pic Credit- TV9 hindi

એક અભ્યાસ અનુસાર, ઘણા કલાકો સુધી ફોન પર વાત કરવાથી શરીર પર રેડિયેશનની ગંભીર અસર થાય છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનો ખતરો વધી જાય છે.

Pic Credit- TV9 hindi

જો તમને મોડી રાત્રે તમારો ફોન વાપરવાની અને નોટિફિકેશન ચેક કરવાની આદત હોય તો ફોનને તમારાથી દૂર રાખો 

Pic Credit- TV9 hindi

જાણો આ કરવા ચોથ પર કઇ મહેંદી ડિઝાઇન્સનો છે ટ્રેન્ડ

Pic Credit- TV9 hindi