31/10/2023
કરવા ચોથ પર હાથોમાં મહેંદી લગાવવાનું ખૂબ જ મહત્વ
મહેંદીને માનવામાં આવે છે સુખ અને સૌભાગ્યનું પ્રતીક
કરવા ચોથ પર મહેંદીની સરળ અને સુંદર ડીઝાઇન્સ બનાવડાવી શકાય
તમારી મહેંદી ડિઝાઇનમાં ચાળણીની ડિઝાઇન કરાવી શકાય
વેસ્ટર્ન લૂક વાળી મહેંદી ડિઝાઇન્સનો પણ ખૂબ જ ટ્રેન્ડ
મહેંદી સાથે બ્લેક ડાઇ કલરથી આઉટલાઇન કરાવી શકાય
એકદમ સિમ્પલ અને ભરેલા હાથ લાગે તેવી મહેંદી ડિઝાઇન કરાવી શકાય
કરવા ચોથની પૂજા કરતી મહિલાવાળી મહેંદી ડિઝાઇન્સ કરાવી શકાય
ભરેલો હાથ લાગે તેવી ડિઝાઇન્સ કરાવવાનો પણ ટ્રેન્ડ
30 October 2023
વ્હાઇટ ફ્લોરલ સાડીમાં દેસી ગર્લ પ્રિયંકા ચોપરાની તસવીરો વાયરલ
Pic credit - Instagram
અહીં ક્લિક કરો