પ્લેબેક સિંગર અરિજીતનો આજે જન્મદિવસ છે

credit pic: social media

અરિજિતે પોતાના કરિયરની શરૂઆત સિંગિંગ રિયાલિટી શો 'ગુરુકુલ'થી કરી હતી.

credit pic: social media

અરિજિત શો જીતી શક્યો ન હતો પરંતુ શંકર મહાદેવને તેને તક આપી 

credit pic: social media

અરિજિતને 'હાઈ સ્કૂલ મ્યુઝિકલ 2'માં ગાવાની પહેલી તક મળી

credit pic: social media

અરિજિતને આશિકી 2 ના સોંગ'તુમ હી હો'થી સફળતા મળી હતી

credit pic: social media

અરિજિત આજે ઇન્ડસ્ટ્રીમાં હાઈ પેડ સિંગર છે.

credit pic: social media

સિંગર એક સોંગ માટે 8 થી 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે

credit pic: social media