શિલ્પા શેટ્ટી OTT ડેબ્યૂ કરવા માટે છે તૈયાર 

Credit: Social Media

 રોહિત શેટ્ટી સાથે 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં જોવા મળશે શિલ્પા

Credit: Social Media

શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે એક ફોટો 

Credit: Social Media

પોલીસના અવતારમાં બંદૂક લઈને જોવા મળી શિલ્પા

Credit: Social Media

કૅપ્શન- પ્રથમ વખત OTT પર આગ લગાવવા માટે તૈયાર

Credit: Social Media

શિલ્પાના પાત્રની ઝલકથી ફેન્સ ખૂબ જ છે ખુશ 

Credit: Social Media

શિલ્પા શેટ્ટી પાસે અત્યારે ઘણા છે પ્રોજેક્ટ

Credit: Social Media