પ્લાસ્ટિક સર્જરીને કારણે આ અભિનેત્રીનો ગયો જીવ, જુઓ Photos 

આર્જેટિનાની ફેમસ મોડલ અને અભિનેત્રી હતી સિલવિના લૂના 

43 વર્ષની ઉંમરે સિલવિના  લૂનાનું થયુ નિધન 

સોશિયલ મીડિયા પર 1.5 મિલિયન ફોલોવર્સ ધરાવતી હતી સિલવિના લૂના 

રિપોટર્સ અનુસાર, કિડની ફેલ થતા થયુ નિધન 

મોતના સમાચારથી ચોંકી ગયા ફેન્સ, આત્માની શાંતિ માટે કરી રહ્યા છે પ્રાર્થના 

સિલવિના લૂનાને યાદ કરી રહ્યા છે તેના ફેન્સ 

ભારતનું સૂર્ય મિશન, આદિત્ય L-1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર જઈ કરશે સંશોધન