04 ઓકટોબર 2023

સિક્કિમમાં આવેલા પૂરના પાણીમાં સેનાના 23 જવાન તણાયા

Photo : Social Media 

ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણની તિસ્તા નદીમાં પૂર આવ્યું. 

Photo : Social Media 

ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે તળાવમાં પાણીનું સ્તર અચાનક 15 થી 20 ફૂટ વધી ગયું છે.

Photo : Social Media 

મંગળવારે મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે પૂર આવ્યું હતું. 

Photo : Social Media 

પૂરના પાણીને કારણે સિંગતમ નજીક બરડાંગમાં પાર્ક કરાયેલા સેનાના વાહનો ડૂબી ગયા હતા. 

Photo : Social Media 

હાલમાં સમગ્ર બનાવને પગલે રેસક્યું કામગીરી ચાલી રહી છે.

Photo : Social Media 

અત્યાર સુધીમાં 80 જેટલા સ્થાનિક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 

Photo : Social Media 

ગંગટોક જિલ્લામાં સિંગતમ પરનો લોખંડનો પુલ સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. 

Photo : Social Media 

120 મીટર લાંબો સસ્પેન્શન બ્રિજ તિસ્તા નદી પર બનેલો મહત્વપૂર્ણ પુલ હતો.

Photo : Social Media 

ભારતની બિરયાની ખાઈ પાકિસ્તાનને ભુલી ગઈ બાબર આઝમની ટીમ