05 dec 2023

સારાને છોડી આ અભિનેત્રી સાથે લંડનમાં ફરી રહ્યો છે ગિલ

યુવા ભારતીય ક્રિકેટર શુભમન ગિલ હાલમાં રજાઓ માણી રહ્યો છે

વનડે વર્લ્ડ કપ બાદ લંડનની ટ્રીપ માણી રહ્યો ઠે શુભમન ગિલ 

ટીવી અભિનેત્રી અવનીત કૌર અને રાઘવ સાથે જોવા મળ્યો શુભમન ગિલ 

મળતી માહિતી અનુસાર ગિલ અને અવનીત એક સોન્ગ વીડિયોમાં જોવા મળશે

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે અવનીત કૌર

સુંદરતા અને બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે અવનીત કૌર 

માત્ર 22 વર્ષની ઉંમરમાં મોટી અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે અવનીત કૌર 

ફેશન-સ્ટાઈલને કારણે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે અવનીત 

શિયાળામાં આ રીતે આદુ ખાઓ, મોસમી રોગો રહેશે દૂર