19 ફેબ્રુઆરી 2024

શુભમન ગિલ નવી ભૂમિકામાં

લોકસભા ચૂંટણીમાં  શુભમન ગિલને મળી  મોટી જવાબદારી

Pic Credit - BCCI cricket

પંજાબનો આઈકોન બન્યો શુભમન ગિલ

Pic Credit - BCCI cricket

Pic Credit - BCCI cricket

પંજાબ રાજ્ય ચૂંટણી પંચે શુભમન ગિલને રાજ્યનો  આઈકોન જાહેર કર્યો

શુભમન મતદાતાઓમાં જાગૃતતા ફેલાવવા કામ કરશે

Pic Credit - BCCI cricket

શુભમન ગિલ લોકોને મતદાનનું મહત્વ સમજાવશે

Pic Credit - BCCI cricket

શુભમન ગિલ પંજાબમાં  ખૂબ જ ફેમસ છે

Pic Credit - BCCI cricket

વોટિંગમાં વધારો કરવા શુભમનને આઈકોન બનાવવામાં આવ્યો

Pic Credit - BCCI cricket

શુભમન ગિલ હાલ  ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં રમી રહ્યો છે

Pic Credit - BCCI cricket

ટેસ્ટ ડેબ્યૂમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો સરફરાઝ, જાણો કોણ છે ટોપ પર?