15 ફેબ્રુઆરી 2024

ટેસ્ટ ડેબ્યૂ પર  સૌથી ઝડપી અડધી સદી

સરફરાઝ ખાને  ડેબ્યૂ ટેસ્ટમાં કર્યો કમાલ

Pic Credit - BCCI cricket

પહેલી જ ટેસ્ટમાં  ફટકારી યાદગાર અર્ધ સદી

Pic Credit - BCCI cricket

ટેસ્ટ ડેબ્યૂમાં ફિફ્ટી ફટકારી ખાસ ક્લબમાં થયો સામેલ

Pic Credit - BCCI cricket

ટેસ્ટ ડેબ્યૂમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર  ત્રીજો ભારતીય બન્યો

Pic Credit - BCCI cricket

ડેબ્યૂ ટેસ્ટમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી યુવરાજ ઓફ પટિયાલાએ  42 બોલમાં ફટકારી હતી  

Pic Credit - BCCI cricket

બીજા ક્રમે હાર્દિક પંડ્યાએ  શ્રીલંકા સામે 48 બોલમાં ફટકારી હતી ફિફ્ટી

Pic Credit - BCCI cricket

શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે 50 બોલમાં અર્ધસદી  ફટકારી હતી

Pic Credit - BCCI cricket

પૃથ્વી શોએ ડેબ્યૂ ટેસ્ટમાં  વેસ્ટ ઈન્ડિઝ સામે 56 બોલમાં ફિફ્ટી પૂર્ણ કરી હતી

Pic Credit - BCCI cricket

BCCI સચિન જય શાહે  કહી મોટી વાત