રાજકોટની શ્રી ક્રિષ્ના ગૌ-ધામ ગૌશાળા છે લોકોના આકર્ષણનું કેન્દ્ર
23 સપ્ટેમ્બર 2023
શ્રી ક્રિષ્ના ગૌ-ધામ ગૌશાળા કોઈ મહેલથી કમ નથી, તસવીર જોશો તો આપણી ધરોહરની થશે ઝાંખી
રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી છે ગૌશાળા
ગૌશાળા એટલી સુંદર છે કે અત્યારના કપલ અહિંયા પ્રિ વેડિંગ શૂટ પણ કરાવે છે
ફોટોશૂટથી લઈને રહેવું હોય તો પણ અહિંયા બધુ વિનામુલ્યે
આ ગૌશાળામાં જુની પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે
તમને અહિંયા પિતળના વાસણો, પટારો, ઘંટલો, તલવારો, બેડા, ગાગર, ટોપ, બકડીયા અને એન્ટીક કારનો ખજાનો જોવા મળશે
100થી વધુ પ્રીવેડિંગ અહિંયા થયા છે.નવા ઉભરતા કલાકારોને પણ અહિંયા પ્રોત્સાહન આપવામાં આવે છે
અત્યારે યુટ્યૂબ પર 70 વધુ ગીતો આ ગૌશાળામાં શૂટ થયેલા ધુમ મચાવી રહ્યાં છે
આ ગૌશાળાની મોરારીબાપુ, જીજ્ઞેશદાદા સહિત અનેક સંતો મુલાકાત લઇ ચુક્યા છે
નવરાત્રી પર ગરબા રમવા માટે આ ડ્રેસ ટ્રાય કરો અને બધાથી દેખાઓ અલગ
અહીં ક્લિક કરો