ગરબા રમવા માટે આ લુક તમારા માટે છે પરફેક્ટ

23 સપ્ટેમ્બર 2023

Pic credit - Freepik

નવરાત્રીનો તહેવાર હવે સાવ નજીક જ છે, ગરબા અને દાંડિયા નાઈટ દરમિયાન લોકો ગરબે ઘુમે છે

દરેક મા દુર્ગાના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત છે. એક તરફ બંગાળમાં દુર્ગા પંડાલની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે

ગુજરાતમાં ગરબાનો જાદુ છવાઈ જવાનો છે, તમે પણ ગરબે ઘુમવા માટે ટ્રાય કરો આકર્ષક લુક

ઘાઘરાના બોર્ડર માટે ટાંકવામાં આવેલા ગોટા લુક એકદમ એલિગન્ટ લાગે છે. સાથે તમે બાંધણીનો દુપટ્ટો પણ પહેરી શકો છો. 

એવરગ્રીન

નવદુર્ગાના વિશેષ અવસર પર તમારા ગરબા નૃત્ય માટે આ ડ્રેસ પસંદ કરીને ધૂમ મચાવી શકો છો

મલ્ટીકલર

આ આઉટફિટને જેટલું વધારે ઘેર વાળું હશે તેટલું જ તે ખાસ બનશે. માટે વધારે ઘેર વાળા ચોલી પહેરવાનું પસંદ કરો

ગુજ્જુ ગર્લ

દુર્ગા માતાના સ્વાગત માટે રાધા કૃષ્ણ અંદાજમાં ખાસ ડ્રેસ પણ પહેરી શકો છો. જ્યારે સ્કાય બ્લુ, મેજેન્ટા, યલો અને બેબી પિંક કલર આ આઉટફિટને અલગ બનાવે છે

રાધાકૃષ્ણ સ્ટાઈલ

આ બેસ્ટ બંજારા લુકમાં તમે હેવી શેપ એમ્બ્રોઇડરીવાળી લોંગ લેન્થ ચોલી સાથે પ્રિન્ટેડ સ્કર્ટ કેરી કરી શકો છો. 

બંજારા લૂક

દરરોજ સવારે  કેસરનું પાણીનું સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા