દેશનું એક એવું શિવ મંદિર જ્યાં દિવાલને સ્પર્શ કરવાથી આવે છે ડમરૂનો અવાજ

Pic credit - google

જટોલી શિવ મંદિરનું એક રોચક તથ્ય છે. એવું કહેવાય છે કે ત્યાં મંદિરના પથ્થરોને સ્પર્શ કરવાથી આવે છે ડમરૂનો અવાજ

રહસ્યમયી શિવ મંદિર

એવું કહેવાય છે કે જટોલી શિવ મંદિર એશિયાનું સૌથી ઊંચુ શિવ મંદિર છે. અહીંયા ભક્તોની ભારે ભીડ રહે છે. 

સૌથી ઊંચુ શિવ મંદિર

હિમાચલ પ્રદેશના શિલોન જિલ્લામાં આવેલું છે. તેમાંથી ડમરૂનો અવાજ આવે છે. 

આ જગ્યા પર છે

સ્વામી કૃષ્ણાનંદ પરમહંસની આગેવાનીમાં 1950ના દશકમાં આ મંદિરનું નિર્માણ શરૂ થયું હતું. તેમણે જ મંદિરનો પાયો નાખ્યો હતો. 

મંદિરનો પાયો

આ મંદિરના નિર્માણમાં લગભગ 39 વર્ષનો સમય લાગ્યો હતો. મંદિર બનાવતી વખતે દેશ-વિદેશમાંથી આવ્યું હતું દાન

શિવ ભક્તોએ આપ્યું હતું દાન

આ મંદિરમાં ઉપરની તરફ 11 ફૂટ ઉંચો સોનાનો કળશ સ્થાપિત કર્યો છે. અહીંયા માં પાર્વતીની મૂર્તિ પણ સ્થાપિત છે.

સોનાનો કળશ

એવું કહેવાય છે કે આ જગ્યાએ પાણીની અછત હતી. ભગવાન શિવે તેના ત્રિશૂલથી પ્રહાર કરીને પાણી-પાણી કરી દીધું. તેના પછી ક્યારેય અહીંયા પાણીની સમસ્યા નથી થઈ. 

ધાર્મિક માન્યતા

શ્રાવણ માસને લઈ પ્રખ્યાત સોમનાથ મંદિરે ભક્તોની ભીડ