આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર
દર્શન માટે મહિલાઓ અને પુરુષોની લાગી લાંબી લાઈનો
અંદાજે 1 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી
પ્રભાસ ક્ષેત્ર હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને અગવડ ના પડે તે માટે વિશેષ સુવિધાઓ ઉભી કરાઈ
ઘર આંગણાની તુલસીથી ચહેરાની વધારો સુંદરતા