દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવુ જોઈએ કે નહીં? જાણો વૈજ્ઞાનિક તથ્ય

23 Sep 2024

Pic Credit- Getty Images

અવારનવાર એવુ કહેવાય છે કે દક્ષિણ દિશા તરફ પગ રાખીને ન સૂવુ જોઈએ. ખાસ કરીને આપણા વડવાઓ  આવી વાતો પર બહુ ભાર મુકતા હતા. 

Credit:  Pixabay

માત્ર પૌરાણિક કથાઓ જ નહીં, તેની પાછળ સાયન્સ પણ રહેલુ છે. દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવાની આપણુ વિજ્ઞાન પણ ના પાડે છે. 

Credit:  Getty Images

વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો સૂતા સમયે આપણા શરીરમાં ચુંબકિય વિદ્યુત ઊર્જાનો સંચાર થાય છે. 

Credit:  Pexels

આ ઊર્જાના કારણે નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સુખદ અને શાંતિભરી નીંદર આવે છે.

Credit: Getty Images

સાયન્સ માને છે કે ઉત્તરી અને દક્ષિણ ધ્રુવમાં ચુંબકિય શક્તિ છે. જે દક્ષિણ ધ્રુવથી ઉત્તર તરફ વહે છે.

Credit: Getty Images

એવામાં જો કોઈ દક્ષિણ તરફ પગ રાખીને સૂવે છે તો તેના શરીરમાં ચુંબકીય ઊર્જા માથા તરફ જાય છે.

Credit: Getty Images

ચુંબકીય ઊર્જા પગ તરફથી માથા તરફ જાય છે તો વ્યક્તિ જ્યારે સવારે ઉઠે છે તો તે તણાવમાં રહે છે. 

Credit:  Pixabay

કલાકો સુતા બાદ પણ એવુ લાગે છે જાણે નીંદર પૂરી નથી થઈ 

Credit:  Pixabay

સાયન્સ એવુ માને છે કે ઉત્તરી ધ્રુવની ચુંબકિય શક્તિથી લોકોને માથાનો દુખાવો, અનિંદ્રાની સમસ્યા, તણાવ અને સતત ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Credit:  Pixabay