દુકાનો- ગાડીઓ સળગી, નૂહ બાદ ગુરુગ્રામ હિંસાની આગમાં ભડક્યૂ, જુઓ- Photos

હરિયાણાના નૂહ બાદ  ગુરુગ્રામમાં હિંસા ભડકી છે

હિંસામાં ઘણી દૂકાનો અને ગાડીઓ આગમાં બળીને રાખ થઈ હતી.

રસ્તા પર ઉભેલી ગાડીઓમાં આગ ચાંપી દેવામાં આવી હતી

હિંસાની સ્થિતિને જોતા  ધારા 144 લાગુ, પોલીસ અને RAF તૈનાત

હિંસાના કારણે 5 લોકોના મોત , પોલીસ અને RAF એ વધાર્યુ પેટ્રોલિંગ

હિંસાને લઈને સુપ્રીમ કોર્ટે  સરકાર પાસે માગ્યો જવાબ

દુનિયાના એ દેશ જ્યાં એક પણ એરપોર્ટની સુવિધા નથી