દુનિયાના એ દેશ જ્યાં એક પણ એરપોર્ટ નથી
દુનિયામાં 5 એવા દેશ છે જ્યાં એક પણ એરપોર્ટ નથી જેની પાછળનું કારણ તે દેશની ભૌગોલિક સ્થિતિ છે
વેટિકન સીટી યુરોપ મહાદ્વીપમાં સ્થિત એક દેશ છે જે દુનિયાનો સૌથી નાનો દેશ છે અહીં એક પણ એરપોર્ટ તમને જોવા નહી મળે
અંડોરા દેશને પોતાનું એરપોર્ટ પણ નથી પણ હા સ્પેન કે ફ્રાન્સના માધ્યમથી ત્યાં જઈ શકો છો સ્પેનથી અંડોરા જવામાં 35 મીનિટનો સમય લાગે છે
મોનાકો દુનિયાનો બીજો સૌથી નાનો દેશ છે લોકો મોટા ભાગે ઈન્ટરનેટ પર મોનોકા એરપોર્ટ સર્ચ કરે છે પણ ખરેખર મોનોકામાં એક પણ એરપોર્ટ નથી
લિસ્ટેંસ્ટિન આ દેશ પશ્ચિમ યુરોપનો નાનો લેન્ડલોક્ડ દેશ છે જેની કુલ વસ્તી 35000 હજાર છે આ દેશમાં પણ એરપોર્ટની સુવિધા નથી
ઈટલીનો સૈન મૈરીનો દેશ જ્યા પણ હવાઈ મથક નથી જે ફેડેરિકો ફેલિની એરપોર્ટ થી 30 મીનિટના અંતર પર આવેલ છે
ઓગસ્ટમાં ફરવા જવા માટે આ છે બેસ્ટ સ્થળો