આમિર ખાનની લાડલી ઈરા ખાન નુપુર શિકરે સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે

Courtesy : Socail Media 

11 January, 2023 

પરીની જેમ તૈયાર થઈને લગ્નનાં મંડપમાં પહોચી હતી ઈરા વ્હાઈટ બ્રાઈડલ ગાઉનમાં ક્યુટ દેખાઈ આમિરની દિકરી

Courtesy : Socail Media 

 10મી જાન્યુઆરીએ ઉદયપુરની તાજ હોટેલના અરાવલી પેલેસમાં   ઈરા અને નુપુરે લગ્ન કર્યા હતા

Courtesy : Socail Media 

ઈરા સફેદ બ્રાઈડલ ગાઉન પહેર્યુ હતુ જ્યારે નૂપુર શિખરે પેઇન્ટ સૂટમાં હેન્ડસમ લાગી રહી હતી.

Courtesy : Socail Media 

બંને એકબીજાની આંખોમાં જોતા અને હાથ પકડીને જોઈ શકાય છે. તસવીરોમાં બંને પરિવારની ખુશી પણ જોવા મળી રહી છે.

Courtesy : Socail Media 

આમિર ખાન અને તેમની પહેલી પત્ની રીના દત્તા ઈરાને લગ્નના મંડપ સુધી લઈ ગયા હતા.

Courtesy : Socail Media 

 નુપુર પણ પોતાની માતા સાથે લગ્નના મંડપમાં પહોચ્યો હતો

Courtesy : Socail Media 

લગ્ન પહેલા પિતા આમિરે ઈરાના માથામાં ફુલોની વેણી લગાવી હતી આ દરમિયાન આમિરે બ્લેક સૂટમાં હેન્ડસમ લાગી રહ્યા હતા

Courtesy : Socail Media 

ખ્રિસ્તી રીતી-રિવાજથી લગ્ન બાદ નુપુર ઈરાએ સ્ટેજ પર એકબીજાને કિસ કરી હતી

Courtesy : Socail Media 

50 વર્ષની ઉંમરે પણ 'મુન્ની' જવાન, મલાઈકા અરોરાએ શેર કરી ફિટનેસ ગોલની તસવીરો

Courtesy : Socail Media