શિલ્પા શેટ્ટી તેના પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.

શિલ્પા તેની પુત્રી સમિષા સાથે ટ્વિન કરતી જોવા મળી હતી.

શિલ્પા અને સમિષાના આઉટફિટ પણ જ નહિ સ્ટાઈલ પણ એક સરખી હતી.

સમિષાની ક્યૂટનેસએ ચાહકોનું દિલ જીતી લીધુ.

રાજ કુન્દ્રા કેમેરાથી બચતા જોવા મળ્યા હતા.

રાજે પોતાનો ચહેરો માસ્ક અને સનગ્લાસથી ઢાંક્યો હતો.