સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના હંમેશા ચર્ચામાં રહે છે

રશ્મિકાની 19 વર્ષની ઉંમરમાં જ સગાઈ થઈ ગઈ હતી

એક્ટ્રેસની સગાઈ કો-સ્ટાર રક્ષિત શેટ્ટી સાથે થઈ હતી

કિરીક પાર્ટીની શૂટિંગ દરમિયાન જ બંન્નેની ડેટિંગ શરૂ થઈ

જુલાઈ 2017 ના એક પ્રાઈવેટ ફંક્શનમાં બંન્નેએ સગાઈ કરી

સપ્ટેમ્બર 2018 માં બંન્નેએ અલગ થવાનો નિર્ણય કર્યો

કોમ્પિટેબલ ઈશ્યુઝના કારણે બંન્ને અલગ થઈ ગયા