30/10/2023

રાજવી વંશજો દ્વારા અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામનું શિલાપૂજન

મહારાણા પ્રતાપના વંશજ સહિત 15 રાજવી વંશજોના હસ્તે પૂજન

રાજવી વંશજોના સન્માન સમારોહની પૂર્વ સંધ્યાએ કરાયું પૂજન

31 ઓક્ટોબરે CMની હાજરીમાં રાજવી વારસદારોનો સન્માન સમારોહ યોજાશે

દેશના ઈતિહાસ પ્રથમવાર દેશના રજવાડાઓનું એક મંચ પર સન્માન થશે

રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 10,000થી વધુ કાર રેલી સ્વરૂપે અમદાવાદ આવશે

સરદાર પટેલ જન્મજંયતીના નિમિત્તે આ સન્માન સમારોહનું આયોજન કરાયું

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના ઉજાગર કરવા રાજવી વંશજોના સન્માન સમારોહ

31 સપ્ટેમ્બરે રાજ્યભરમાંથી દરેક સમાજના 1 લાખથી વધુ લોકો હાજર રહેશે

રાજકોટના પટોળા છે જગ વિખ્યાત, હાથવણાટથી તૈયાર થાય છે પટોળા અને ડિઝાઇન