રાજકોટના પટોળાની બજારમાં રહે છે માગ
30 ઓક્ટોબર 2023
Pic Credit- TV9
પરંપરાગત પોશાકમાં પટોળા મહિલાની પહેલી પસંદ
રાજકોટના ઈકત પટોળાનો બિઝનેસ 40 વર્ષ જૂનો
અહીં ક્લિક કરો
કામદારો હાથવણાટથી તૈયાર કરે છે પટોળા અને તેની ડિઝાઇન
રાજકોટના પટોળાને માર્કેટમાં રાજકોટી પટોળાથી ઓળખવામાં આવે છે
રાજકોટના પટોળાને સરકાર દ્વારા મળેલો છે જી.આઇ. ટેગ
રાજકોટમાં 2000 પરિવાર સંકળાયેલ છે આ વ્યવસાય સાથે
પટોળા બનાવવામાં લાગે છે 15 દિવસથી લઈને દોઢ વર્ષનો સમય
પટોળાની સાથે અલગ અલગ ડિઝાઈનના પર્સ સહિત મળે છે અનેક વસ્તુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડીના સાંઈ બાબા મંદિરમાં કરી પૂજા-અર્ચના
અહીં ક્લિક કરો