બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં શેહનાઝ ગિલનો જોવા મળ્યો ખૂબસૂરત અંદાજ

01 October 2023

Photos - instagram 

હાલમાં  'થેન્ક યુ ફોર કમિંગ' ફિલ્મ ને લઈ શહેનાઝ ચર્ચામાં છે.

Photos - instagram 

સમગ્ર ટિમ દ્વારા ફિલ્મના પ્રમોશનમાં ઘણી મહેનતા પણ કરી છે. 

Photos - instagram 

અવાર નવાર શેહનાઝ પોતાના નવા લુકની તસવીરો શેર કરતી રહે છે. 

Photos - instagram 

હાલમાં બ્લેક એન્ડ વ્હાઇટ કલરના ડ્રેસમાં શેહનાઝ તેના ફોટોસ શેર કર્યા છે. 

Photos - instagram 

ફુલ સ્લીવ્ઝ ટોપ અને બ્લેક કલરના મિની સ્કર્ટમાં અભિનેત્રી હોટ લાગી રહી છે. 

Photos - instagram 

એટલું જ નહીં  શેહનાઝ ગિલે ડ્રેસ સાથે મેચ થતી બુટ્ટી પણ પહેરી છે.

Photos - instagram 

આ સાથે ઓપન હેરસ્ટાઈલમાં શહેનાઝનો આ લૂક ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે.

Photos - instagram 

પગમાં બ્લેક કલરની હાઈ હીલ્સ તેના લૂકને આકર્ષક બનાવે છે. 

Photos - instagram 

શેહનાઝ ગિલની ફિલ્મ 'થેન્ક યુ ફોર કમિંગ' 6 ઓક્ટોબર 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

Photos - instagram 

બ્લેક સાડી પહેરીને નેહા મલિકે આપ્યા બોલ્ડ લૂક