બ્લેક સાડી પહેરીને નેહા મલિકે આપ્યા બોલ્ડ લૂક

29 September 2023

Photos - instagram 

નેહા મલિક તેના કિલર લૂક અને બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે. 

Photos - instagram 

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો અપલોડ કરે છે. 

Photos - instagram 

નેહા મલિકે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

Photos - instagram 

આ તસવીરોમાં નેહા મલિકની હોટનેસ કઇંક અલગ જ દેખાઈ રહી છે.

Photos - instagram 

આ નવા  ફોટોશૂટમાં નેહા મલિકે બ્લેક કલરની સાડી પહેરી છે.

Photos - instagram 

નેહાના આ લૂક જોઈને ફેન્સ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. 

Photos - instagram 

નેહા મલિકના ફોટો પર ચાહકો પોતપોતાની પ્રતિક્રિયા આપતા રહે છે.

Photos - instagram 

નેહાએ ફોટા પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે - હોટ

Photos - instagram 

નેહાની ઝલક જોવા માટે ચાહકો પણ હમેશા ઉત્સુક રહે છે. 

Photos - instagram 

મોનાલિસાએ ઓરેન્જ ડીપ નેક ડ્રેસમાં મચાવ્યો ધમાલ