બોલીવુડમાં એન્ટ્રી કરશે ક્રિકેટર સચિનની લાડલી સારા તેંડુલકર ?

28 December 2023

Courtesy : Instagram

સચિન તેંડુલકરની દીકરી સારા સુંદરતામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી

Courtesy : Instagram

સચિન તેંડુલકરની દીકરી સારા સુંદરતામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી

સચિન તેંડુલકરની દીકરી સારા સુંદરતામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી

સારા તેંડુલકરે બ્લેક કલરની સાડીમાં જોઈને તમે પણ દિવાના થઈ જશો

Courtesy : Instagram

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

Courtesy : Instagram

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

તાજેતરમાં તેણે બ્લેક સાડીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે

Courtesy : Instagram

સારાની તસવીરો હંમેશા ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની રહે છે

Courtesy : Instagram

સારા તેંડુલકરના સ્ટાઈલિશ લુકને ચાહકો પણ પસંદ કરે છે, જેના કારણે તેના ફોટા અને વીડિયો વાયરલ થાય છે

સારા તેંડુલકરના આ સુંદર ફોટોને કારણે ચાહકો એવું કહી રહયા છે કે સારા તેંડુલકરે હવે બોલીવુડા આવવું જોઈએ

Courtesy : Instagram

હાલમાં સારા તેંદુલકરે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટને લઈ અનેક ચર્ચાઓ ચાહકોમાં થઈ રહી છે

Courtesy : Instagram

મહત્વનુ છે કે સારા તેંડુલકરની બોલીવુડમાં એન્ટ્રીને લઈ હજી સુધી કોઈ સતાવાર માહિતી નથી આવી

Courtesy : Instagram

પરંતુ ચાહકોનું કહેવું છે કે હવે સારા તેંડુલકરે બોલીવુડમાં એન્ટ્રી કરવી જોઈએ

Courtesy : Instagram

એડ શુટ દરમ્યાન ક્રિકેટરને થયો હતો પ્રેમ પછી કર્યા લગ્ન, જુઓ ગ્લેમરસ પત્નીની 10 તસવીરો