29 August 2025

નવરત્ન પીએસયુ કંપની આપશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ!

નવરત્ન પીએસયુ કંપનીએ તેના રોકાણકારો માટે અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

સૌથી મોટું ડિવિડન્ડ

કંપનીએ 6.59 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. જો કે, આ હજુ પણ શેરધારકોની મંજૂરીને આધીન છે.

કેટલા રૂપિયાનું ડિવિડન્ડ?

કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, જો કંપની ડિવિડન્ડ જાહેર કરે છે, તો તેની રેકોર્ડ ડેટ 5 સપ્ટેમ્બર, 2025 રહેશે.

રેકોર્ડ ડેટ કઈ છે?

આ માટે રોકાણકારોએ 4 સપ્ટેમ્બર, 2025 સુધી કંપનીના શેર ખરીદવા પડશે. 

રોકાણકારોએ શું કરવું? 

પીએસયુ કંપનીના શેરે 6 મહિનામાં  38 ટકાથી વધુનું સારું રિટર્ન આપ્યું છે.

6 મહિનામાં કેટલું રિટર્ન?

5 વર્ષની વાત કરીએ તો, આ શેરે રોકાણકારોને 240 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

5 વર્ષમાં કેટલું રિટર્ન?

કંપનીએ અગાઉ 0.50 રૂપિયાનું અને 0.44 રૂપિયાનું ડિવિડન્ડ જારી કર્યું હતું.

અગાઉ પણ આપ્યું છે ડિવિડન્ડ

આ વખતે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ (SCI) 6.59 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે, જે અત્યાર સુધીના તેના ઇતિહાસમાં સૌથી ઊંચું ડિવિડન્ડ છે. 

SCI આપશે 'ડિવિડન્ડ'

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.