પોતાના આકર્ષક લુકથી શમા સિંકદર ફેન્સના જીત્યા દિલ, જુઓ Photos

બોલિવૂડ અભિનેત્રી શમા સિકંદરનો આજે જન્મદિવસ છે

શમા પોતાની ફિટનેસ અને આકર્ષક દેખાવના કારણે લોકોની ફેવરિટ છે 

શમા બોલિવૂડમાં જાણીતું નામ છે તેણે ઘણી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે

શમા સિકંદરે વર્ષ 1998માં ફિલ્મ 'પ્રેમ અગન'થી પોતાની ફિલ્મી સફરની શરૂઆત કરી હતી

શમા સિકંદરે ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. જોકે, તેને 'બાલવીર'માં 'ભયંકર પરી'નું પાત્ર ભજવીને ઓળખ મળી હતી

શમાનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. ઘણી મહેનત બાદ તે આ પદ પર પહોંચી છે. 

તમને જણાવી દઈએ કે શમા તેની સ્પષ્ટવક્તા શૈલી માટે પણ પ્રખ્યાત છે

રિયા ચક્રવર્તીએ ડેનિમ લુકમાં દેખાડ્યો સ્ટાઈલિશ અંદાજ