બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી 31 વર્ષની છે

 હિન્દી ફિલ્મો સિવાય રિયાએ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

રિયાએ વર્ષ 2009માં  ટેલિવિઝનથી કારકિર્દીની શરૂઆત કરી હતી

 એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા ચક્રવર્તી ઘણા વિવાદોમાં રહી હતી

 ઈન્ડસ્ટ્રીમાં સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીમાં રિયાનું નામ આવે છે

લેટેસ્ટ ફોટોશૂટમાં સુંદર લાગી રહી છે રિયા

રિયા ચક્રવર્તીએ ડેનિમ લુકમાં દેખાડ્યો સ્ટાઈલિશ અંદાજ

ક્લાસી લુક માટે રિયાએ મૈટ મેકઅપની સાથે ગ્લોસી લિપશેડ કરી છે

આ લુકમાં રિયા એકદમ ફિટ જોવા મળી રહી છે

હાલમાં રિયા રોડીઝમાં જોવા મળી રહી છે

દેશી લુકમાં શ્વેતા તિવારી મળી જોવા, દિવાના બન્યા ફેન્સ જુઓ Photos