શમાનું નામ ટીવીની દુનિયાની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ છે

અભિનેત્રી અનેક ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે

 શમા સિકંદર અવારનવાર બોલ્ડ અને હોટ ફોટો શેર કરતી રહે છે

શમા સિકંદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

આ દરમિયાન શમા સિકંદરે તેના નવા ફોટા શેર કર્યા છે

 શમા સિકંદરે તેનો બિકીની લુક શેર કર્યો છે

આ ફોટોમાં શમા સિકંદર બિકીની પહેરીને પૂલમાં જોવા મળી હતી

શમા સિકંદર આ ફોટોમાં બિકીની પહેરીને પાણીમાં પોઝ આપતી જોવા મળી રહી છે 

આ ફોટોમાં તે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે 

અભિનેત્રી 41 વર્ષની ઉંમરે પણ ખુબ હોટ છે

42 વર્ષની શ્વેતા તિવારીનું સાડીમાં કિલર ફોટોશૂટ