શમા સિકંદરે કાશ્મીરની વાદીઓમાં મજા માણી

(credit source : Instagram)

રાજસ્થાનના મકરાણામાં જન્મેલી અભિનેત્રી શમા સિકંદર આજે બોલિવૂડનું જાણીતું નામ છે

કાશ્મીરના ઠંડા મેદાનોમાં જોવા મળી શમા

તેણે પોતાનો થ્રોબેક વીડિયો કર્યો છે શેર 

shama sikandar

shama sikandar

વીડિયોમાં શમા સિકંદર લાલ સાડી અને ડીપ નેક બ્લાઉઝમાં જોવા મળી રહી છે

તે બાલ્કનીમાં બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે સૂર્યના તળકાનો આનંદ માણી રહી છે

તેણે ઈન્સ્ટા પર લખ્યું- કારણ કે આજે ખૂબ જ ગરમી છે, તેથી હું કાશ્મીરને મિસ કરી રહી છું...ઉફ્ફ

વીડિયોમાં શમા કર્લી હેર લુક અને ગ્લોસી મેકઅપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

વીડિયોમાં શમા કર્લી હેર લુક અને ગ્લોસી મેકઅપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે