બે વિશ્વ વિજેતા કેપ્ટનોએ ODI વર્લ્ડ કપના માસ્કોટ્સનું અનાવરણ કર્યું

બે વિશ્વ વિજેતા કેપ્ટનોએ ODI વર્લ્ડ કપના માસ્કોટ્સનું અનાવરણ કર્યું

ICCએ એક ઈવેન્ટમાં મસ્કટ જોડી લોન્ચ કરી 

ICCએ મેલ અને ફિમેલ મેસ્કોટ જોડી લોન્ચ કરી છે

ICCએ શનિવારે ગુરુગ્રામમાં એક કાર્યક્રમમાં મસ્કટ લોન્ચ કર્યો હતો

World Cup 2023

World Cup 2023

ICCએ શનિવારે ગુરુગ્રામમાં એક કાર્યક્રમમાં મસ્કટ લોન્ચ કર્યો હતો

 આ ઈવેન્ટમાં અંડર 19 વર્લ્ડ કપ ચેમ્પિયન યશ ધુલ અને શેફાલી વર્મા પણ હાજર હતા.

મસ્કટ સમાનતા અને વિવિધતાના પ્રતિક છે

 પુરૂષ મસ્કટના હાથમાં બેટ અને મહિલા મસ્કટના હાથમાં બોલ જોવા મળતો હતો

ICCએ ચાહકોને આ મસ્કટનું નામ આપવાની તક આપી છે

જાણો ક્યા Mutual Fundએ આપ્યું સૌથી વધારે રિટર્ન?