આર્યન ખાન ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.

શાહરૂખ ખાને ઘણી વખત કહ્યું છે કે આર્યનને લખવાનો શોખ છે.

આર્યન હીરો તરીકે નહીં પણ રાઈટર તરીકે કામ કરશે.

હાલ આર્યન વેબસીરીઝમાં કામ કરી રહ્યો છે.

આર્યનની બહેન સુહાના પણ 'આર્ચી કોમિક્સ'થી ડેબ્યુ કરશે.

આર્યન અને સુહાના બંને IPL ઓક્શનમાં જોવા મળ્યા હતા.

આર્યન અને સુહાના બંને IPL ઓક્શનમાં જોવા મળ્યા હતા.