સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદન્ના અવારનવાર ચર્ચામાં રહે છે.

Credit: Rashmika Mandanna & deverakonda Instagram

છેલ્લા ઘણા સમયથી વિજય અને રશ્મિકાના ડેટિંગના સમાચારોએ વેગ પકડ્યો છે.

Credit: Rashmika Mandanna & deverakonda Instagram

જોકે આ અંગે બંનેએ ક્યારેય પ્રતિક્રિયા આપી નથી.

Credit: Rashmika Mandanna & deverakonda Instagram

રશ્મિકા-વિજયની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મો આ વર્ષે રિલીઝ થશે.

Credit: Rashmika Mandanna & deverakonda Instagram

બોલિવૂડ ફિલ્મો માટે બંને મુંબઈ શિફ્ટ થઈ ગયા છે.

બંનેએ નવા વર્ષની ઉજવણી પણ એકસાથે ગોવામાં કરી હતી.