સરકાર સીનિયર સિટીઝન માટે ચલાવે છે ઘણી સ્કીમ

28 ઓક્ટોબર 2023

Pic Credit- Social Media

નિવૃત્તિ બાદ વરિષ્ઠ નાગરિકોને આપે છે નિયમિત આવક

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એક નાની બચત યોજના

રોકાણ પર મળે છે 8.2 ટકા વ્યાજ અને પાકતી મુદત 5 વર્ષ

પ્રધાનમંત્રી વય વંદના યોજના આપે છે 7.4 ટકા વ્યાજ

વધારેમાં વધારે 15 લાખ રૂપિયા સુધી કરી શકાય છે રોકાણ

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં મળે છે 7.4 ટકા વ્યાજ

રોકાણના પાંચ વર્ષ બાદ મળે છે નિયમિત આવકનો લાભ

બેંક સિનિયર સિટીઝનને એફ.ડી. પર આપે છે વધારે વ્યાજ

તમારા PF એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા છે? આ સરળ રીતથી જાણો બેલેન્સ