નોકરિયાત લોકો PF માં જમા રકમ સરળતાથી જાણી શકશે
16 ઓક્ટોબર 2023
Pic Credit- Social Media
EPFOની વેબસાઈટ પર જઈને પીએફ બેલેન્સ ચેક કરી શકાય
વેબસાઈટ પર UAN નંબર અને પાસવર્ડ દાખલ કરી બેલેન્સ જાણી શકાશે
અહીં ક્લિક કરો
તમે SMS દ્વારા પણ PF બેલેન્સ ચેક કરી શકો છો
રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી EPFOHO UAN ને 7738299899 પર મેસેજ મોકલો
તમે મિસ્ડ કોલ દ્વારા EPFO બેલેન્સ વિશે જાણકારી મેળવી શકો
રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 9966044425 નંબર પર મિસ્ડ કોલ કરો
PF બેલેન્સ જાણવા માટે તમે ઉમંગ એપનો પણ ઉપયોગ કરી શકો
UAN નંબર અને મોબાઈલ પર આવેલા OTP દ્વારા બેલેન્સ જાણી શકાશે
ભારતની પાંચ સૌથી અમીર મહિલાઓ, જાણો કેટલી છે તેની સંપત્તિ
અહીં ક્લિક કરો