26 નવેમ્બર 2023

IPLમાં વિરાટ કોહલીની સાથે રમશે સહેવાગનો ભત્રીજો

Pic Credit - Tv9 hindi

IPL 2024 સીઝનની ઓક્સન પહેલા ટ્રેન્ડિંગ વિન્ડોમાં ઉથલપાથલ મચી છે. 

Pic Credit - Tv9 hindi

હાલમાં, આ ટ્રેડિંગ વિન્ડોમાં સૌથી વધુ ચર્ચા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન  હાર્દિક પંડ્યાની છે કે તેઓ મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી કરશે.

Pic Credit - Tv9 hindi

આ સાથે અન્ય ટ્રેડ થઈ રહોયા છે, જેમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ અંતિમ તારીખના એક દિવસ પહેલા શનિવારે ટ્રેડ કર્યો છે

Pic Credit - Tv9 hindi

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, RCBએ હિમાચલ પ્રદેશના સ્પિન ઓલરાઉન્ડર મયંક ડાગરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે જે સહેવાગનો ભત્રીજો પણ છે

Pic Credit - Tv9 hindi

ડાગર અત્યાર સુધી સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. તેના સ્થાને RCBએ બંગાળના લેફ્ટ હેન્ડ સ્પિન ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને SRHને સોંપ્યો છે

Pic Credit - Tv9 hindi

27 વર્ષીય ડાગરે છેલ્લી સિઝનમાં SRH માટે 3 મેચ રમી હતી જેમાં 1 વિકેટ લીધી હતી. જ્યારે શાહબાઝે છેલ્લી સિઝનમાં માત્ર 42 રન બનાવ્યા હતા અને 1 વિકેટ લીધી

Pic Credit - Tv9 hindi

ડાગર પણ વિરાટ કોહલીની જેમ પોતાની ફિટનેસ માટે ફેમસ છે.

Pic Credit - Tv9 hindi

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેનો યો-યો ટેસ્ટ સ્કોર 19.3 હતો, જે વિરાટના 19ના સર્વશ્રેષ્ઠ સ્કોર કરતા વધુ છે.

Pic Credit - Tv9 hindi

પ્રો કબડ્ડી 2 ડિસેમ્બરથી શરુ, જાણો કઈ ટીમના કોણ હોઈ શકે છે કેપ્ટન ?

Pic Credit - Tv9 hindi