31 માર્ચ 2024

હાર્દિક પંડ્યા  વિરુદ્ધ મુંબઈમાં હૂટિંગ  

વાનખેડેમાં ફસાઈ ગયો  હાર્દિક પંડયા

Pic Credit -  IPL

હાર્દિક ટોસ હાર્યા બાદ  ફેન્સે રોહિત-રોહિતના  નારા લગાવ્યા

Pic Credit -  IPL

ટોસ હાર્યા બાદ  હાર્દિક પંડયા જુઠ્ઠું બોલ્યો

Pic Credit -  IPL

હાર્દિકનું જુઠ્ઠાણુંનો થોડી જ મિનિટોમાં ખુલાસો થયો

Pic Credit -  IPL

હાર્દિકે કહ્યું કે ટીમમાં  કોઈ બદલાવ નથી  જોકે એવું ન હતું

Pic Credit -  IPL

મુંબઈની પ્લેઈંગ 11માં  એક બદલાવ કરવામાં  આવ્યો હતો

Pic Credit -  IPL

આકાશ મઢવાલને  ટીમમાં મળ્યું સ્થાન

Pic Credit -  IPL

મુંબઈ હજી સુધી  એક પણ મેચ  જીતી શક્યું નથી

Pic Credit -  IPL

IPL 2024નો સૌથી ઝડપી બોલ 155.8 KPHની ઝડપે ફેંકનાર 21 વર્ષનો મયંક યાદવ કોણ છે?