SBIએ QR કોડને લઈને એલર્ટ જાહેર કર્યું
બેંકે કહ્યું, પૈસા મેળવવા માટે QR કોડ સ્કેન કરવાની જરૂર નથી
QR કોડનો ઉપયોગ હંમેશા ચુકવણી કરવા માટે કરવામાં આવે છે
દરેક વખતે UPI ચૂકવણી સમયે સેફ્ટી ટીપ્સને યાદ રાખો
પૈસા મોકલતા પહેલા હંમેશા મોબાઈલ નંબર, નામ અને UPI ID વેરીફાઈ કરો