Fill in some text

ઓનલાઈન પેમેન્ટ માટે સેફ્ટી ટિપ્સ

Fill in some text

ઓનલાઈન પેમેન્ટ કરતા સમયે પોતાની સુરક્ષાનું આ રીતે રાખો ધ્યાન

Fill in some text

ક્યારેય પણ ઓનલાઈન પેમેન્ટ કરવા માટે કાર્ડ ડિટેલ્સ સેવ ન કરો

Fill in some text

હંમેશા પ્રાઈવેટ ટેબ અથવા વિન્ડોનો જ ઉપયોગ કરી પેમેન્ટ કરવું કારણ કે તે વધુ સુરક્ષિત છે

Fill in some text

પેમેન્ટ કરવા માટે ક્યારેય પણ પબ્લિક વાઈફાઈનો ઉપયોગ ન કરવો

Fill in some text

ક્યારેય પણ પોતાનો પાસવર્ડ કોઈ સાથે શેર ન કરવો

Fill in some text

કોઈ પણ વેબસાઈટ પરથી ક્યારે પણ ખરીદી ન કરવી, હંમેશા વેરિફાઈડ વેબસાઈટ પરથી જ કરવી