14 ફેબ્રુઆરી 2024

રોહિત શર્મા જ રહેશે ભારતનો કપ્તાન

Pic Credit - BCCI cricket

BCCI સચિન જય શાહે  કહી મોટી વાત

જય શાહે કહ્યું-  વર્લ્ડ કપમાં રોહિત જ કરશે ભારતીય ટીમની કપ્તાની

Pic Credit - BCCI cricket

જય શાહના નિવેદન બાદ હાર્દિક પંડયાનું પત્તું કપાયું

Pic Credit - BCCI cricket

જય શાહે ભારતીય ટીમ  વર્લ્ડ કપ જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો

Pic Credit - BCCI cricket

T20 વર્લ્ડ કપ બાદ રોહિત પાસે WTC, ચેમ્પિયન્સ ટ્રોફીમાં કપ્તાની કરવાની તક

Pic Credit - BCCI cricket

અમેરિક અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે T20 વર્લ્ડ કપ

Pic Credit - BCCI cricket

T20 વર્લ્ડ કપ 2 થી 29 જૂન દરમિયાન યોજાશે

Pic Credit - BCCI cricket

ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ કપ અભિયાન શરૂ થઈ ગયો છે

Pic Credit - BCCI cricket

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાઈ