શુભમન ગિલ અને સારા તેંડુલકર સાથે જોવા મળ્યા 

01 November

Photo : Instagram

વીડિયોમાં સારા તેંડુલકર અને શુભમન ગિલ જિયો વર્લ્ડ પ્લાઝાની ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા

01 November

Photo : Instagram

 વીડિયોમાં સારાએ રેડ ફ્લોર લેન્થ ગાઉન પહેર્યું છે

01 November

Photo : Instagram

શુભમન ગિલ ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યો હતો

01 November

Photo : Instagram

આ પહેલા સારા તેંડુલકર પણ વર્લ્ડ કપ મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલી જોવા મળી હતી

01 November

Photo : Instagram

મેચ દરમિયાન શુભમન ગિલને પ્રોત્સાહિત કરતી જોવા મળી હતી

01 November

Photo : Instagram

  બંને ફરીથી સાથે ઇવેન્ટમાં જોવા મળ્યા  

01 November

Photo : Instagram

 છેલ્લા એક વર્ષથી તેમના ડેટિંગના સમાચારો ચાલી રહ્યા છે

01 November

Photo : Instagram

 બંને તરફથી તેમના સંબંધો અંગે કંઈ કહેવામાં આવ્યું નથી

01 November

Photo : Instagram

ગિલ વર્લ્ડકપ ટીમનો ભાગ છે

01 November

Photo : Instagram

ઈંગ્લેન્ડ સામે શૂન્ય રન પર આઉટ થઈ કોહલીએ બનાવ્યો રેકોર્ડ,સચિન-રોહિતના કલબમાં થયો સામેલ