31 ઓકટોબર 2023

ODIમાં સૌથી વધુ વાર શૂન્ય પર આઉટ થનાર ભારતીય ખેલાડીઓ

Pic Credit - bcci

સચિન તેંડુલકર સૌથી વધુ  20 વાર શૂન્ય પર આઉટ થયો

Pic Credit - bcci

જવાગલ શ્રીનાથ  19 વાર 0 પર આઉટ થયો

Pic Credit - bcci

અનિલ કુંબલે 18 વાર  ખાતું ખોલાવ્યા વિના  આઉટ થયો

Pic Credit - bcci

18 વાર યુવરાજ સિંહે  શૂન્ય પર વિકેટ ગુમાવી હતી

Pic Credit - bcci

હરભજન સિંહ 17 વાર  શૂન્ય પર આઉટ થયો હતો

Pic Credit - bcci

ભારતીય કેપ્ટન રોહિત શર્મા 16 વાર 0 પર આઉટ થયો

Pic Credit - bcci

સૌરવ ગાંગુલી પણ 16 વાર ઝીરો પર આઉટ થયો

Pic Credit - bcci

વિરાટ કોહલી 16 મી વખત શૂન્ય પર આઉટ થયો

Pic Credit - bcci

લિયોનેલ મેસ્સીનો આઠમો બેલોન ડી’ઓર એવોર્ડ, રોનાલ્ડો લિસ્ટમાં બીજા ક્રમે