સારા તેંડુલકરના સિક્રેટ જાણે છે તેની આ ક્યૂટ બેસ્ટફ્રેન્ડ

12   January, 2023 

Courtesy : Instagram

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અવારનવાર સોશિયલ મીડિયા પર મિત્રો સાથે તસવીરો શેર કરતી રહે છે.

Courtesy : Instagram

સારાની બેસ્ટફ્રેન્ડ પણ તેની જેમ ગ્લેમરસ અને સુંદર છે. 

Courtesy : Instagram

આવી જ એક મિત્ર  અલીસા છે.

Courtesy : Instagram

સારા તેંડુલકરના સિક્રેટ જાણે છે તેની આ ક્યૂટ બેસ્ટફ્રેન્ડ

Courtesy : Instagram

એલિસા અને સારા તેંડુલકરની મિત્રતા 20 વર્ષથી પણ જૂની છે.

Courtesy : Instagram

સારા તેંડુલકરે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને આ માહિતી આપી હતી.

Courtesy : Instagram

જોકે આટલા જૂના મિત્ર છે એટલે ચોક્કસ બંને એક બીજાની સિક્રેટ વાત જાણતા હશે. 

Courtesy : Instagram

એલિસા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ છે. 

Courtesy : Instagram

સારાની આ ફ્રેન્ડ અવારનવાર તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

Courtesy : Instagram

એલિસા ખરેખર કોઈ અપ્સરાથી ઓછી નથી. તેની ફિટનેસ પણ ખૂબ જ સારી છે. 

Courtesy : Instagram

એલિસા સારી રીતે જાણે છે કે કેવી રીતે ફેશન ટ્રેન્ડ મુજબ તૈયાર થવું. આ જ કારણ છે કે તેણી ગ્લેમરસ દેખાય છે.

Courtesy : Instagram