3 March 2024

સારા અલી ખાન થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી

Pic credit - Instagram

સારા અલી ખાન આ ફોટોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

Pic credit - Instagram

સારા અલી ખાન કર્વી  ફિગરને ફ્લોન્ટ કર્યું

Pic credit - Instagram

સારાએ ગ્લોસી મેકઅપ સાથે લુક કમ્પલીટ કર્યો છે

Pic credit - Instagram

સારાનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

Pic credit - Instagram

સારાએ ઈયરિંગ્સ, રિંગ્સ અને હાઈ હીલ્સ કૈરી કરી છે

Pic credit - Instagram

સારા અલી ખાનના કિલર લુક પર ફિદા થયા ફેન્સ

Pic credit - Instagram

સારા અલી ખાનના ફોટો પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે

Pic credit - Instagram

સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Pic credit - Instagram