credit pic : Sara Ali Khan Insta

સારાએ સિબલિંગ્સના દિવસે ઈબ્રાહિમ સાથેનો વીડિયો શેર કર્યો છે.

credit pic : Sara Ali Khan Insta

વીડિયોમાં સારા અને ઈબ્રાહિમ ખુરશી પર બેઠેલા જોવા મળે છે.

credit pic : Sara Ali Khan Insta

સારા'ચલો દિલદાર ચલો'સોંગ ગાતી જોવા મળે છે.

credit pic : Sara Ali Khan Insta

credit pic : Sara Ali Khan Insta

સારાના ગીતની મજાક ઉડાવતા ઈબ્રાહિમ ઝીરો નંબર આપે છે.

credit pic : Sara Ali Khan Insta

ભાઈ-બહેનની આ મસ્તી ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

credit pic : Sara Ali Khan Insta

સારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.