અંકિતા લોખંડે પતિ વિકી સાથે 'સ્માર્ટ જોડી'માં જોવા મળી રહી છે.

credit : Ankita lokhande

અભિનેત્રીએ વિકી સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે.

credit : Ankita lokhande

ફોટામાં કપલ ટ્વિન કરતા જોવા મળે છે.

credit : Ankita lokhande

અંકિતા સફેદ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

credit : Ankita lokhande

અંકિતા અને વિકીની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

credit : Ankita lokhande