12 ફેબ્રુઆરી 2024

અન્ડર 19 વર્લ્ડ કપમાં  ટીમ ઈન્ડિયાની હાર

Pic Credit - ICC cricket 

ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રને હરાવ્યું

Pic Credit - ICC cricket 

ટીમ ઈન્ડિયા રેકોર્ડ છઠ્ઠીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાથી  રહી ગઈ

Pic Credit - ICCcricket 

ભારત સૌથી વધુ 9 વાર  અન્ડર 19 વર્લ્ડ કપની  ફાઈનલ રમ્યું

Pic Credit - ICC cricket 

ભારત સૌથી વધુ  ચાર વાર અન્ડર 19 વર્લ્ડ કપ ફાઈનલમાં હાર્યું

Pic Credit - ICC cricket 

ટીમ ઈન્ડિયા વર્ષ 2006, 2016, 2020, 2024માં ફાઈનલ હારી

Pic Credit - ICC cricket 

ભારત બાદ પાકિસ્તાન ત્રણ વાર (1998, 2010, 2014) વર્લ્ડ કપ ફાઈનલ હાર્યું

Pic Credit - ICC cricket 

ઓસ્ટ્રેલિયા (2012, 2018) આફ્રિકા (2002, 2008)   બે વાર ફાઈનલમાં હાર્યું

Pic Credit - ICC cricket 

ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ એક-એક વાર વર્લ્ડ કપ ફાઈનલ હાર્યું

રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે યોજાશે ટેસ્ટ મેચ