બોલિવૂડના આ મુસ્લિમ સ્ટાર પણ ઉજવે છે રક્ષાબંધન

સામાન્ય માણસની જેમ બોલિવૂડ સ્ટાર્સમાં પણ હોય છે રક્ષાબંધનને લઈને ઉત્સાહ 

ઘણા મુસ્લિમ સ્ટાર્સ પણ આનંદથી ઉજવે છે રક્ષાબંધનનો તહેવાર 

સલમાન ખાનનો પરિવાર દર વર્ષે રક્ષાબંધન ઉજવે છે

આમિર ખાન પણ પોતાની બહેનો સાથે ઉજવે છે આ તહેવાર 

હુમા કુરૈશી દર વર્ષે નાના ભાઈ સાકિબ સલીમને બાંધે છે રાખડી 

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી શાહરુખ ખાનને બાંધે છે રાખડી 

સૈફ અલી ખાન પોતાની બહેન સોહા પાસે બંધાવે છે રાખડી 

સારા અલી ખાન પણ ઉત્સાહથી ઉજવે છે રક્ષાબંધન 

આલિયાથી લઈને કેટરિના સુધી, આ છે માનેલા ભાઈ-બહેનો, દર વર્ષે મનાવે છે રક્ષાબંધન